Pages

Monday, April 12, 2010

Friday, January 1, 2010

રોવુ હતુ મરે પન તે સમ આપેલ છે

રોવુ હતુ મરે પન તે સમ આપેલ છે

કોને કહુ મરે મન તે ગમ આપેલ છે

રન્જ ન હોત જરિ ગર તુ મોત દેત

પણ રદય મા દુ:ખ ને આખ નમ આપેલ છે

ભિના છે નેણ મારા રડ્યો હુ નથિ તોય

કારણ કે વાદડાને વિજ તમ આપેલ છે

ખિલ્યુ હતુ જે ગુલબ કુદરત ચરણ માજો

તેનેય ક્યા કદિ ક્ન્ટક કમ આપેલ છે

દૂર છો ભલે મુજ નઝર થિ આ સમયખુશ છુ

યાદો થિ જે હરદમ આપેલ છે