Pages

Tuesday, February 22, 2011

કોઇને નડતો નથી

કોઇની પણ વાતમાં પડતો નથી,
એટલે હું કોઇને નડતો નથી.

જે ઘડીએ જે મળ્યું મંજૂર છે,
ભાગ્ય સાથે હું કદી લડતો નથી.

કોણે છલકાવ્યા નજરના જામને,
આમ તો હું જામને અડતો નથી.

હામ હૈયામાં છે મારા એટલે,
ઠોકરો ખાઉં છું પણ પડતો નથી

ભરાઇ આવે હૈયું

ભરાઇ આવે હૈયું ને લખાઇ જાય કાંઇક
તમે વાંચો ના વાંચો તમારી મરજી ની વાત છે

જોડયા છે તાર નિઃસ્વાર્થ સબંધો ના કાંઇક
તમે નિભાવો ના નિભાવો તમારી મરજી ની વાત છે

અમારા તો સ્મરણ માં જ રહો છો એવી લાગણીથી કાંઇક
તમે અમને યાદ કરો ના કરો તમારી મરજી ની વાત છે

રાહ જોઇ રહ્યાં છીયે જીવન નાં અંત સુધી કાંઇક
તમે આવો ના આવો તમારી મરજી ની વાત છે

જિંદગી બની ને આવીશ

જીવન માં જિંદગી બની ને આવીશ
દિલ માં તારી ધડકન બની ને આવીશ,

ભૂલવાની મને ના કરશો ભૂલ ,
ભૂલો ની પળો માં પણ હું યાદ બની ને આવીશ,

એ નયન માં ન રાખશો નફરત..
...નયન માં પણ હું તસવીર બનીને આવીશ,

ભલે રહો તમે મારી આંખો થી દૂર..
મિલન માટે હું જ સપના બની ને આવીશ,
મને ભૂલવા ની કોશીશ ના કરશો..
ભૂલવાની બધી કોશીશ વ્યર્થ જશે,
જ્યારે હું આ દુનીયા છોડી દઈશ..
ત્યારે તમારા દિલ માં રૂદન બની ને આવીશ.....

Saturday, February 19, 2011

दौड़ में दौड़

शहर की इस दौड़ में दौड़ के करना क्या है?
जब यही जीना है दोस्तों तो फ़िर मरना क्या है?

पहली बारिश में ट्रेन लेट होने की फ़िक्र है
भूल गये भीगते हुए टहलना क्या है?

सीरियल्स् के किर्दारों का सारा हाल है मालूम
पर माँ का हाल पूछ्ने की फ़ुर्सत कहाँ है?

अब रेत पे नंगे पाँव टहलते क्यूं नहीं?
108 हैं चैनल् फ़िर दिल बहलते क्यूं नहीं?

इन्टरनैट से दुनिया के तो टच में हैं,
लेकिन पडोस में कौन रहता है जानते तक नहीं.

मोबाइल, लैन्डलाइन सब की भरमार है,
लेकिन जिग्ररी दोस्त तक पहुँचे ऐसे तार कहाँ हैं?

कब डूबते हुए सुरज को देखा त, याद है?
कब जाना था शाम का गुज़रना क्या है?

तो दोस्तों शहर की इस दौड़ में दौड़् के करना क्या है
जब् यही जीना है तो फ़िर मरना क्या है

Friday, February 18, 2011

Chehra mera

Chehra mera tha or nighae uski,
khamoshi mein bhi baat uski ,
mere chehre pe gazel likhte gaye,
shair kehte huwe aankhe uski thi,
door rehte huwe bhi sada rehta hain,
mujhe ko thame bahe uski.........

Wednesday, November 17, 2010

સમય વહી જાય છે,

સમય વહી જાય છે,
જીવન વીતી જાય છે,
સાથી ના સાથ છૂટી જાય છે,
આંખ માંથી આંસુ વહી જાય છે,
જીવન મા મળે છે ઘણા લોકો,
યાદ બહુ થોડા રહી જાય છે !

અમે હોશ ખોયા છે

આંખો આંખો માં અમે હોશ ખોયા છે

દિલ બેચેન છે જ્યારથી તમને જોયા છે

કપાળ પર વારમવાર મસ્ત લટ પડે છે

એ સાથે હોય ત્યારે મારો વટ પડે છે

જો એ હસે તો ગાલો પર ખાડો પડે છે

મારા જેવા ભોળા અહી ઘણા પડે છે

હોઠો પર એમના ગુલાબી લાલી છે

ગુલાબી હોઠોને ચુમાંવાનું મન કરે છે

દાત એમના જાણે મોતીની માળા છે

એજ હમેશા અમારી સાથે ચેનચાળા કરે છે

એની ચાલની સામે હરણની ચાલ પાણીભરે છે

એના રૂપની સામે અમને ચાંદ કદરુપો લાગે છે

દિલ જાગતાય તેમના સપના જોવે છે

બધ આંખે પણ આજે એ અમને દેખાય છે